Posts

Showing posts from July, 2021

જીવન માં વાંચન નું મહત્વ અને તેના ફાયદા - પાર્થ ટોરોનીલ

Image
પુસ્તક પ્રેમીઓ માટે આ પુસ્તક એક વાર વાંચવા જેવું છે. તેમાં વાંચન ના ફાયદા, વાચક ના પ્રકારો, વાંચન શા માટે જરૂરી છે એ વિચે લેખકે વિસ્ત્રુત ચર્ચા કરેલ છે, આ પુસ્તક એમેઝોન પર ઉપલબ્ધ છે. નીચેના મુદ્દાઓ પુસ્તક માં આવરી લેવામાં આવ્યા છે. (1) વાંચન નું મહત્વ.         વાંચન થી વ્યક્તિ વધારે ને વધારે જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે.વિવિધ વિષયો ને વાંચીને વિવિધ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે. વાંચન એ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે નો સરળ માર્ગ છે. તમે વધારે ને વધારે વાંચી ને એક અલગ દુનિયામાં ડુપકી મારી શકો છો અને વિવિધ પ્રકારનું જ્ઞાન મેળવી શકાય છે.વાંચન આપણું ધ્યાન કેન્દ્રિત કરવામાં અને વર્તમાન માં જીવવામાં મદદ કરે છે  (2) વાચકોના પ્રકાર     (i) Book worms           આ પ્રકારના વાચકો વાંચવા ખાતર વાંચન કરે છે. કોઈ પુસ્તક વાંચ્યા પછી તેમને એના વિષે પૂછવામાં આવે           તો કઈ યાદ હોતું નથી.    (ii) Book Lovers           આ પ્રકારના વાંચક પુસ્તક વાંચે છે, સમજે છે અને તેમાંથી ...